Parimal Kailaપરિમલ કૈલા
Join the Movementઅભિયાનમાં જોડાઓ

The work, on recordકામ, રેકોર્ડ પર

Every entry links to the video or post it came from. Newest first.દરેક નોંધ તેના મૂળ વીડિયો કે પોસ્ટ સાથે જોડાયેલી છે. સૌથી નવી પહેલા.

Organisationસંગઠન

Gandhinagar, Ward 3ગાંધીનગર, વોર્ડ નં. ૩

Door-to-door campaign with Team Morbi for the Gandhinagar Municipal Corporation election.ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીમાં ટીમ મોરબી સાથે ડોર ટુ ડોર પ્રચાર.

View on InstagramInstagram પર જુઓ

Votersમતદાર

Special voter-list driveમતદારયાદી ખાસ ઝુંબેશ

Help on 11, 18 and 25 October and 1 November 2026 for anyone whose name is missing from the voter list.મતદારયાદીમાં નામ ન હોય તેવા સૌ માટે ૧૧, ૧૮, ૨૫ ઑક્ટોબર અને ૧ નવેમ્બર ૨૦૨૬ના રોજ મદદ.

View on InstagramInstagram પર જુઓ

Communityસમાજ

Patel Group ka Rajaપટેલ ગ્રુપ કા રાજા

With the AAP Morbi team at a Ganesh festival the Patel Group has hosted for 22 years.૨૨ વર્ષથી યોજાતા પટેલ ગ્રુપના ગણેશ મહોત્સવમાં આમ આદમી પાર્ટી મોરબીની ટીમ સાથે.

View on InstagramInstagram પર જુઓ

Organisationસંગઠન

A new member joinsનવા સાથી જોડાયા

Mukeshbhai Shrimali formally joined the Aam Aadmi Party at the Morbi office.મુકેશભાઈ શ્રીમાળી મોરબી કાર્યાલય ખાતે વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા.

View on InstagramInstagram પર જુઓ

Youth & educationયુવા અને શિક્ષણ

Jantar Mantar, for NEET studentsNEET વિદ્યાર્થીઓ માટે જંતર મંતર

In Delhi with the protest over the NEET paper leak.NEET પેપર લીક સામેના આંદોલનમાં દિલ્હી ખાતે.

Watch on YouTubeYouTube પર જુઓ

Youth & educationયુવા અને શિક્ષણ

The NEET paper leakNEET પેપર લીક

Raised the 2026 NEET paper leak for students and parents in Morbi.મોરબીના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ૨૦૨૬ના NEET પેપર લીકનો મુદ્દો ઉઠાવ્યો.

Watch on YouTubeYouTube પર જુઓ

Votersમતદાર

An appeal to Ward 12વોર્ડ નં. ૧૨ને અપીલ

After darshan at the Mahadev temple, asked Ward 12 to vote for the politics of work.મહાદેવજીના દર્શન કરીને વોર્ડ નં. ૧૨ના લોકોને કામની રાજનીતિને મત આપવા અપીલ કરી.

Watch on YouTubeYouTube પર જુઓ

Organisationસંગઠન

Jan sabha in Patel Nagarપટેલનગરમાં જનસભા

A public meeting in Morbi's Patel Nagar area, led by Parimal Kaila.પરિમલ કૈલાની આગેવાનીમાં મોરબીના પટેલનગર વિસ્તારમાં જનસભા.

Watch on YouTubeYouTube પર જુઓ

Protestsઆંદોલન

AAP Morbi team detainedઆપ મોરબી ટીમની અટકાયત

Police detained the Aam Aadmi Party's Morbi team.પોલીસે આમ આદમી પાર્ટીની મોરબી ટીમની અટકાયત કરી.

Watch on YouTubeYouTube પર જુઓ

Farmersખેડૂત

Aid forms, taken to the ministerસહાય ફોર્મનો મુદ્દો મંત્રી સુધી

Told Agriculture Minister Jitu Vaghani that farmers were being charged to fill aid forms.સહાય ફોર્મના નામે ખેડૂતો પાસેથી ઉઘરાણા થાય છે તે અંગે કૃષિ મંત્રી જીતુ વાઘાણીને રજૂઆત કરી.

Watch on YouTubeYouTube પર જુઓ

Votersમતદાર

The census, explainedવસ્તીગણતરી, સરળ ભાષામાં

The 34 questions a census officer will ask at your door, in Gujarati.વસ્તીગણતરી અધિકારી ઘરે આવીને પૂછશે તે ૩૪ પ્રશ્નો, ગુજરાતીમાં.

Watch on YouTubeYouTube પર જુઓ

Votersમતદાર

How to fill the SIR formSIR ફોર્મ કેવી રીતે ભરવું

A step-by-step Gujarati guide, watched more than 1.1 lakh times.ગુજરાતીમાં પગલે પગલે માર્ગદર્શન, ૧.૧ લાખથી વધુ વખત જોવાયું.

Watch on YouTubeYouTube પર જુઓ

Protestsઆંદોલન

Detained at Lilapar crossroadsલીલાપર ચોકડી પાસે અટકાયત

Police detained Parimal Kaila near Lilapar crossroads.પોલીસે લીલાપર ચોકડી પાસેથી પરિમલ કૈલાની અટકાયત કરી.

Watch on YouTubeYouTube પર જુઓ

Farmersખેડૂત

With Morbi's farmersમોરબીના ખેડૂતો સાથે

Out in the villages with farmers who are ready for change.પરિવર્તન માટે તૈયાર ખેડૂતો સાથે ગામડાઓમાં.

Watch on YouTubeYouTube પર જુઓ

Communityસમાજ

Service is worshipજનસેવા એ જ પ્રભુસેવા

Time with families living by the roadside.રસ્તાની બાજુએ રહેતા પરિવારો સાથે.

Watch on YouTubeYouTube પર જુઓ

Youth & educationયુવા અને શિક્ષણ

Teachers should teachશિક્ષકો ભણાવે, ઉઘરાણા નહીં

Opposed a Teachers' Day circular that sent teachers out to collect contributions.શિક્ષકદિને શિક્ષકોને ફાળો ઉઘરાવવા મોકલતા પરિપત્રનો વિરોધ કર્યો.

Watch on YouTubeYouTube પર જુઓ

Communityસમાજ

In the lanes of Morbiમોરબીની ગલીઓમાં

For the people, with the people: meeting residents where they live.જનતા માટે, જનતા સાથે: લોકો જ્યાં રહે છે ત્યાં જઈને મુલાકાત.

Watch on YouTubeYouTube પર જુઓ

Organisationસંગઠન

Gujarat Jodo membership driveગુજરાત જોડો સદસ્યતા અભિયાન

Signing up new members in Morbi for the 2025 campaign.૨૦૨૫ના અભિયાનમાં મોરબીમાં નવા સભ્યોની નોંધણી.

Watch on YouTubeYouTube પર જુઓ

Roads & civicરસ્તા અને સુવિધા

Strong work, strong Morbiમજબૂત કામ, મજબૂત મોરબી

Walking damaged stretches with residents to see the problem first-hand.તૂટેલા રસ્તા પર લોકો સાથે ચાલીને પ્રશ્ન નજરે જોયો.

Watch on YouTubeYouTube પર જુઓ

Roads & civicરસ્તા અને સુવિધા

Ghunda Road reopened for workઘુનડા રોડનું કામ ફરી શરૂ

Spoke to officials during the residents' blockade and got stalled work restarted at once.લોકોના ચક્કાજામ દરમિયાન અધિકારીઓ સાથે વાત કરી અને અટકેલું કામ તાત્કાલિક શરૂ કરાવ્યું.

Watch on YouTubeYouTube પર જુઓ

Healthઆરોગ્ય

Standing with hospital staffહોસ્પિટલ કર્મચારીઓની પડખે

AAP Gujarat president Isudan Gadhvi came to Morbi in support of Civil Hospital employees.આપ ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી મોરબી સિવિલ હોસ્પિટલના કર્મચારીઓની વ્હારે આવ્યા.

Watch on YouTubeYouTube પર જુઓ

Something missing from this list?આ યાદીમાં કંઈ ખૂટે છે?

If there is a problem in your ward that needs attention, send it to the office.તમારા વોર્ડમાં ધ્યાન માંગતો કોઈ પ્રશ્ન હોય, તો કાર્યાલયને મોકલો.

Raise an issueપ્રશ્ન જણાવો

Have a problem in your ward? Tell the office.તમારા વોર્ડમાં કોઈ પ્રશ્ન છે? કાર્યાલયને જણાવો.

Raise an issueપ્રશ્ન જણાવો

Officeકાર્યાલય

T58, Capital Market,
Ravapar Cross Road,
Morbi, Gujarat 363641
T58, કેપિટલ માર્કેટ,
રવાપર ચોકડી,
મોરબી, ગુજરાત 363641

Monday to Saturday, 11 AM to 5 PMસોમવારથી શનિવાર, સવારે ૧૧ થી સાંજે ૫

Contactસંપર્ક

Followફોલો કરો

© 2026 Parimal Kaila. Designed byડિઝાઇન: Zava

Back to topઉપર જાઓ