દેશભક્તિPatriotism

Democracy works when every citizen takes part. That is why the voter-list drives come first.દરેક નાગરિક ભાગ લે ત્યારે જ લોકશાહી ચાલે. એટલે જ મતદારયાદી ઝુંબેશ સૌથી પહેલા.
Aboutપરિચય
An entrepreneur from Morbi who chose public life, and the President of the Aam Aadmi Party's youth wing in the district.જાહેર જીવન પસંદ કરનાર મોરબીના ઉદ્યોગસાહસિક, અને જિલ્લામાં આમ આદમી પાર્ટીની યુવા પાંખના પ્રમુખ.
Morbi makes tiles, clocks and ceramics for the whole world. Parimal Kaila believes the people who built that industry deserve roads, hospitals and public offices that work for them too. મોરબી આખી દુનિયા માટે ટાઇલ્સ, ઘડિયાળો અને સિરામિક બનાવે છે. પરિમલ કૈલા માને છે કે આ ઉદ્યોગ ઊભો કરનાર લોકો એવા રસ્તા, હોસ્પિટલ અને સરકારી કચેરીઓના હકદાર છે જે તેમના માટે કામ કરે.
An entrepreneur by profession, he came into public life through the Aam Aadmi Party and today leads its youth wing in Morbi. His way of doing politics is simple: be present. વ્યવસાયે ઉદ્યોગસાહસિક, તેઓ આમ આદમી પાર્ટી દ્વારા જાહેર જીવનમાં આવ્યા અને આજે મોરબીમાં પાર્ટીની યુવા પાંખનું નેતૃત્વ કરે છે. તેમની રાજનીતિ સરળ છે: હાજર રહો.
When road work stalls, he goes to the road. When farmers are squeezed, he takes it to the minister. When names are missing from the voter list, he sits down and helps fill the form. રસ્તાનું કામ અટકે તો તેઓ રસ્તા પર પહોંચે છે. ખેડૂતો પર બોજ પડે તો વાત મંત્રી સુધી લઈ જાય છે. મતદારયાદીમાં નામ ન હોય તો બેસીને ફોર્મ ભરાવે છે.
દેશભક્તિPatriotism

Democracy works when every citizen takes part. That is why the voter-list drives come first.દરેક નાગરિક ભાગ લે ત્યારે જ લોકશાહી ચાલે. એટલે જ મતદારયાદી ઝુંબેશ સૌથી પહેલા.
ઈમાનદારીHonesty

Ask the question in public, and keep asking until the answer is on record.પ્રશ્ન જાહેરમાં પૂછો, અને જવાબ રેકોર્ડ પર ન આવે ત્યાં સુધી પૂછતા રહો.
ઇન્સાનિયતHumanity

Service to people is service to God. Children by the roadside, patients in the ward, families at the door.જનસેવા એ જ પ્રભુસેવા. રસ્તાની બાજુએ બાળકો, વોર્ડમાં દર્દીઓ, ઘરઆંગણે પરિવારો.


* To be confirmed with the office.* કાર્યાલય સાથે ખાતરી કરવાની બાકી.
શરૂઆત યુવા રાજનીતિની.
This is where youth politics begins.
Parimal Kaila, August 2025પરિમલ કૈલા, ઑગસ્ટ ૨૦૨૫