Parimal Kailaપરિમલ કૈલા
Join the Movementઅભિયાનમાં જોડાઓ

Youth Leader, Aam Aadmi Party Gujaratયુવા નેતા, આમ આદમી પાર્ટી ગુજરાત

Parimal Kailaપરિમલ કૈલા

Parimal Kaila with folded hands, wearing the Aam Aadmi Party scarf

President, AAP Youth Wing, Morbi. For Morbi. For people. For you. પ્રમુખ, આપ યુવા પાંખ, મોરબી. મોરબી માટે. લોકો માટે. તમારા માટે.

For the people. With the people. Through the people.

જનતા માટે, જનતા સાથે, જનતા થકી.

Parimal Kaila, July 2025પરિમલ કૈલા, જુલાઈ ૨૦૨૫

Parimal Kaila writing at his desk in the Aam Aadmi Party office

An entrepreneur who chose public lifeજાહેર જીવન પસંદ કરનાર ઉદ્યોગસાહસિક

Parimal Kaila leads the Aam Aadmi Party's youth wing in Morbi. He spends his days where the problems are: on broken roads, at the Civil Hospital, with farmers and at voters' doors. પરિમલ કૈલા મોરબીમાં આમ આદમી પાર્ટીની યુવા પાંખનું નેતૃત્વ કરે છે. તેમનો દિવસ ત્યાં વીતે છે જ્યાં પ્રશ્નો છે: તૂટેલા રસ્તા પર, સિવિલ હોસ્પિટલમાં, ખેડૂતો સાથે અને મતદારોના ઘરઆંગણે.

Read his storyતેમની કહાની વાંચો

On the groundજમીન પર, લોકો વચ્ચે

Six causes he keeps coming back to. Each card links to the video or post it came from.છ મુદ્દા, જેના માટે તેઓ વારંવાર મેદાનમાં ઊતરે છે. દરેક કાર્ડ તેના મૂળ વીડિયો કે પોસ્ટ સાથે જોડાયેલું છે.

Farmersખેડૂત

Farmers firstપહેલા ખેડૂત

Took farmers' complaints about money being collected for government aid forms straight to Gujarat's agriculture minister.સરકારી સહાય ફોર્મના નામે ખેડૂતો પાસેથી થતા ઉઘરાણાની ફરિયાદ સીધી ગુજરાતના કૃષિ મંત્રી સુધી પહોંચાડી.

See the sourceમૂળ પોસ્ટ જુઓ

Roads & civicરસ્તા અને સુવિધા

Roads that moveઅટકેલા રસ્તા, ચાલુ કામ

Stood with residents blocking Ghunda Road over stalled work, spoke to officials on the spot and got the work restarted the same day.અટકેલા કામ સામે ઘુનડા રોડ પર ચક્કાજામ કરતા લોકો સાથે ઊભા રહ્યા, સ્થળ પર જ અધિકારીઓ સાથે વાત કરી અને કામ તાત્કાલિક ફરી શરૂ કરાવ્યું.

See the sourceમૂળ પોસ્ટ જુઓ

Healthઆરોગ્ય

A hospital that answersજવાબ આપે એવી હોસ્પિટલ

Keeps Morbi Civil Hospital in the public eye, from the staff's demands to broken lifts and the safety of patients.કર્મચારીઓની માંગથી લઈને બંધ લિફ્ટ અને દર્દીઓની સલામતી સુધી, મોરબી સિવિલ હોસ્પિટલના પ્રશ્નો સતત લોકો સામે મૂકે છે.

See the sourceમૂળ પોસ્ટ જુઓ

Votersમતદાર

Every voter countsદરેક મત કિંમતી

Runs voter-list drives across Morbi and explains the SIR form in plain Gujarati, so no eligible citizen is left out.મોરબીભરમાં મતદારયાદી ઝુંબેશ ચલાવે છે અને SIR ફોર્મ સરળ ગુજરાતીમાં સમજાવે છે, જેથી કોઈ લાયક નાગરિક બાકી ન રહે.

See the sourceમૂળ પોસ્ટ જુઓ

Youth & educationયુવા અને શિક્ષણ

Youth won't stay quietયુવા ચૂપ નહીં રહે

Joined students at Jantar Mantar in Delhi against the NEET paper leak, and spoke up when Morbi's teachers were told to collect donations.NEET પેપર લીક સામે દિલ્હીના જંતર મંતર પર વિદ્યાર્થીઓ સાથે જોડાયા, અને મોરબીના શિક્ષકોને ફાળો ઉઘરાવવાનું કહેવાયું ત્યારે અવાજ ઉઠાવ્યો.

See the sourceમૂળ પોસ્ટ જુઓ

Organisationસંગઠન

Building the teamમજબૂત સંગઠન

Signs up new members ward by ward through the Gujarat Jodo drive and brings young people into public life.ગુજરાત જોડો અભિયાન હેઠળ વોર્ડે વોર્ડ નવા સભ્યો જોડે છે અને યુવાનોને જાહેર જીવનમાં લાવે છે.

See the sourceમૂળ પોસ્ટ જુઓ
See the workકામગીરી જુઓ

Explained, in Gujaratiસરળ ગુજરાતીમાં સમજૂતી

112,274 views૧૧૨,૨૭૪ વ્યૂઝ

How to fill the SIR form, step by stepSIR ફોર્મ કેવી રીતે ભરવું? પગલે પગલે માર્ગદર્શન

All videosબધા વીડિયો

Morbi will rise. Morbi will win.જાગશે મોરબી, જીતશે મોરબી.

Members, volunteers, neighbours with a problem to raise: there is room for all of you.સભ્ય, સ્વયંસેવક કે કોઈ પ્રશ્ન લઈને આવનાર પડોશી: સૌ માટે જગ્યા છે.

Join the Movementઅભિયાનમાં જોડાઓ

Have a problem in your ward? Tell the office.તમારા વોર્ડમાં કોઈ પ્રશ્ન છે? કાર્યાલયને જણાવો.

Raise an issueપ્રશ્ન જણાવો

Officeકાર્યાલય

T58, Capital Market,
Ravapar Cross Road,
Morbi, Gujarat 363641
T58, કેપિટલ માર્કેટ,
રવાપર ચોકડી,
મોરબી, ગુજરાત 363641

Monday to Saturday, 11 AM to 5 PMસોમવારથી શનિવાર, સવારે ૧૧ થી સાંજે ૫

Contactસંપર્ક

Followફોલો કરો

© 2026 Parimal Kaila. Designed byડિઝાઇન: Zava

Back to topઉપર જાઓ